નેપાળમાં બોમ્બ વિસ્ફોટ,1 પોલીસકર્મી અને 2 નાગરિકના મોત

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંનેપાળમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાની ખબર સામે આવી છેધનુસા જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ થયો છેઆ બોમ્બ વિસ્ફોટમાં એક પોલીસકર્મી અને બે નાગરિકોના મોત થયા છેઆ ઉપરાંત અન્ય મહત્વના તમામ સમાચાર પણ જોઈશું