પ્રોપર્ટી વિવાદમાં મોટાભાઈએ નાનાભાઈને જાહેરમાં કેરોસિન છાંટી જીવતો સળગાવતાં મોત
  • 4 years ago
વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રના અકોલામાં સગાભાઈએને સળગાવી દેવાની ઘટના સામે આવી છે અહીં ગત 5 ડિસેમ્બરે શહેરના ઇનકમટેક્સ ચોક પર પ્રોપર્ટીના વિવાદમાં મોટાભાઈએ તેના નાનાભાઈને કેરોસિન છાંટી સળગાવી દીધો હતો ઘટના સ્થળે હાજર લોકોએ સળગતા યુવકને બચાવવાનો પ્રયત્નો કર્યા હતાં પણ, યુવક ત્યાં સુધી 70% સળગી ગયો હતો જે બાદ તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે