હૈદરાબાદ રેપ એન્કાઉન્ટર પર બૉલિવૂડ હસ્તીઓએ આપ્યા રિએક્શન

  • 4 years ago
હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં ચારેય આરોપીઓના એન્કાઉન્ટર સામે સવાલ ઉભા થવા લાગ્યા છે સુપ્રીમ કોર્ટના વકીલ વૃંદા ગ્રોવરે પોલીસ સામે કેસ દાખલ કરવાની માંગણી કરી છે તો બીજી તરફ સમગ્ર દેશની જનતા હૈદરાબાદની પોલીસનો જયજયકાર કરી રહી છે ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ આ મામલે પોલીસને અભિનંદન આપ્યા છે

Recommended