ઉર્વશી રતૌલાનો ઈજિપ્ત સ્ટાઈલ Raqs sharqi 'બેલી ડાંસ'નો વીડિયો વાઇરલ

  • 5 years ago
ઉર્વશી રૌતેલા ભલે તેની ફિલ્મોને કારણે ચર્ચામાં ન રહેપણ અન્ય કારણેને લઈને ચર્ચામાં રહેતી હોય છે ઈન્સ્ટાગ્રામ પર તેની ગ્લેમરસ તસવીરો પણ વાયરલ થતી રહે છે એવામાં હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે આ લેટેસ્ટ વીડિયોને ઉર્વશીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે જમીન પર આડી પડીને બેલે ડાંસ કરી રહી છે આ વીડિયો હાલમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ 'પાગલપંતી'ના ગીત ‘બીમાર દિલ’ના પ્રેક્ટિસનો છે વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘વીડિયોમાં હું ક્લાસિકલ ઈજિપ્ત સ્ટાઈલ Raqs sharqi માં બેલે ડાંસની પ્રેક્ટિસ કરી રહી છું’વીડિયોમાં તેણે રેડ કલરના કપડા પહેર્યા છે