નવેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું

  • 5 years ago
સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)થી નવેમ્બર મહિનામાં ત્રણ મહિના બાદ એક લાખ કરોડ રૂપિયાથી વધુ પ્રાપ્ત થયું નાણાં મંત્રાલય દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ, ગત મહિનામાં જીએસટી ક્લેક્શન 1,03,492 કરોડ રૂપિયાએ પહોંચી ગયું આ આંકડાઓ નવેમ્બર 2018માં પ્રાપ્ત રેવન્યુથી લગભગ 6 ટકા વધુ છે