ગૂગલ જોબ કરવા માટે દુનિયાની ખૂબ જ સારી કંપની છે. ગૂગલ ટેકનોલોજીથી લઈને તેમાં મળતા લાભો, પગાર વગેરે માટે જાણીતી છે. ગૂગલમાં જો તમારે જોબ કરવી હશે તો તે સરળ નથી કારણ કે કંપની જ્યારે ઇન્ટરવ્યું લે છે ત્યારે એવા પ્રશ્નો પૂછે છે કે તમે ક્યારેય પણ વિચાર્યું જ ન હોય. અહીં 20 એવા પ્રશ્નોની વાત કરીશું જે ગૂગલ દ્વારા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યા છે.