છોટાઉદેપુરમાં લક્ઝરી બસમાં બે સીટોની વચ્ચે છુપાવીને લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

  • 5 years ago
છોટાઉદેપુરઃછોટાઉદેપુર પોલીસે લક્ઝરી બસમાં સીટોની વચ્ચે મુસાફરોની અવર-જવર કરવાની જગ્યાએ પ્લાયવુડની સીટ બેસાડીને ચોરખાનુ બનાવીને લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે 1,00,800 કિંમતની વિદેશી દારૂની 240 બોટલ જપ્ત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

Recommended