Skip to playerSkip to main contentSkip to footer
  • 11/27/2019
જે ભારતીય મુસાફરીના શોખીન હોય છે તેઓ વિદેશ પ્રવાસ કરતાં પહેલા એવું વિચારતા હોય છે કે જ્યાં ફરવા જશે ત્યાં ભારતીય રૂપિયાની કિંમત ઓછી હશે અને તેના કારણે ખર્ચ વધારે થશે. વિશ્વના ઘણા સુંદર દેશો છે જ્યાં ભારતના રૂપિયા કરતા જે તે દેશનું ચલણ નબળું છે અને ત્યાં સરળતાથી ફરવા જઈ શકાય છે. જો તમે પણ આ દેશોમાં મુસાફરી કરો છો, તો તમારા ખિસ્સા પર બોજો નહી પડે. તો ચાલો જાણીએ આવા 10 દેશો વિશે.

Category

🗞
News

Recommended