મહારાષ્ટ્રમાં નવા રાજનીતિક યુગની શરૂઆત,ધારાસભ્યોના શપથ

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંમહારાષ્ટ્રમાં નવા રાજનીતિક યુગની શરૂઆત થઈ રહી છેમંગળવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેવેન્દ્ર ફડણવીસે બહુમત ન હોવાની વાત કરી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતુંશિવસેના-એનસીપી અને કૉંગ્રેસની મળેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને નેતા તરીકે પંસદ કર્યા હતાNCP-કોંગ્રેસ-શિવસેના ગઠબંધને રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતોઉદ્ધવ ઠાકરે સવારે 9 વાગ્યે રાજયપાલને મળશેરાજ્યપાલે બોલાવેલા વિશેષ સત્રમાં ધારાસભ્યોને શપથ લેવડાવાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Recommended