મલાઇકાનું Monday મોટિવેશન, હાર્ડ યોગ કરી યુવાનો માટે બની ઈન્સપિરેશન

  • 5 years ago
એક્ટ્રેસ મલાઇકા અરોરા દર સોમવારે #MondayMotivation હેશટેગથી વીડિયો શેર કરે છે તે ફિટનેસ માટે રોજ જીમ અને યોગ કરે છે તે સૌ કોઈ જાણે છે મલાઇકાએ ગઈકાલે પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે હાર્ડ યોગ કરતી જોવા મળી તેના આ આસન પર અર્જૂન કપૂર, સંજય કપૂર અને ફરાહ ખાને પણ કમેન્ટ કરી હતી