ડાયાબિટીસ, થાઈરોઈડ અને પેટના રોગમાં રાહત આપે હલાસન

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ આ પ્રોગ્રામનું નામ છે યોગા વિથ ગીની આ પ્રોગ્રામમાં દર અઠવાડિયે મૂળ અમદાવાદના અને હાલ અમેરિકાના શિકાગોમાં રહેતા ઈન્ટરનેશનલ યોગા એક્સપર્ટ ગીની શાહ અવનવા યોગ શીખવે છે આ પ્રોગ્રામમાં તેઓ હલાસન શીખવી રહ્યા છે ગીની શાહનું કહેવું છે કે, આ આસન કરવાથી જેને ચક્કર આવતા હોય તેને ખૂબ જ ફાયદો થશે સાથે જ આ આસનથી પેટના અવયવો વધુ મજબૂત થાય છે એટલું જ નહીં ડાયાબિટીસના દર્દીઓને આ આસન કરવાથી ખૂબ જ રાહત થાય છે