જંગલ સફારીમાં 2 ઓસ્ટ્રેલિયન ઇમ્પાલા-એક આફ્રિકન જીરાફનું મોત, વિદેશી પ્રાણીઓના મોતથી તંત્રમાં દોડધામ

  • 5 years ago
કેવડિયાઃ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જંગલ સફારી બનાવવામાં આવી રહી છે જ્યાં આજે ભેદી રીતે 2 ઓસ્ટ્રેલિયન ઇમ્પાલા અને એક આફ્રિકન જીરાફના મોત નીપજ્યા છે ત્રણેય વિદેશી પ્રાણીઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે જોકે કયા કારણોસર આ પ્રાણીઓના મોત નીપજ્યા છે, તે હજુ સુધી જાણી શકાયુ નથી