રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ, શરૂઆતી વલણમાં વિપક્ષી ઉમેદવાર આગળ

  • 5 years ago
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં મત ગણતરી શરૂ થઈ ગઈ છે શરૂઆતી વલણોમાં ભૂતપુર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેના ભાઈ અને દેશના ભૂતપુર્વ રક્ષા પ્રધાન ગૌતબાયા રાજપક્ષે આગળ ચાલી રહ્યા છે શ્રીલંકાના ચૂંટણી પંચના મતે રાષ્ટ્રપતિ પદના વિપક્ષી ઉમેદવાર રાજપક્ષ વર્તમાન 5287 ટકા મતો સાથે આગળ ચાલી રહ્યા છે ત્યારે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ રણસિંઘે પ્રેમસાદાના દિકરા સજીત પ્રેમદાસા 3967 ટકા મત સાથે બીજા ક્રમે છે ત્રીજા ક્રમ પર લેફ્ટ પાર્ટીના કુમાર દિસાનાયક છે તેમને 469 ટકા મત મળ્યા છે

રાજપક્ષેને દેશના મોટાભાગના સિંહાલી મતવિસ્તારોમાંથી સમર્થન મળ્યું છે, જ્યારે પ્રેમસાદા શ્રીલંકાના પૂર્વીય અને ઉત્તરીય ક્ષેત્રોમાં રહેતા લઘુમતિ તમિલ સમુદાય વચ્ચે લોકપ્રિય છે ચૂંટણી પંચનું કહેવું છે કે તે રવિવાર સાંજ
સુધીમાં પરિણામો આવી જશે