સુરતના ચા વાળાને પોલીસ લાફા મારતી હોવાનો વીડિયો વાઇરલ

  • 5 years ago
સુરતઃ ખટોદરા પોલીસની બહાદુરી ચા વાળા પર નીકળી હોવાના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે વીડિયોમાં પોલીસ ચા વાળાને લાફા મારતી હોવાનું નજરે પડે છે પોલીસ કર્મચારીઓની પૈસાની માગણી સામે ફરિયાદ કરવા ગયા ત્યારે પણ વાત દબાવી મામલો રફેદફે કરી દેવાયો હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો છે

Recommended