કરાચીમાં તીડનો આતંક વધતા પાકિસ્તાની મંત્રી બોલ્યા ‘બિરિયાની બનાવીને ખાવ જાવ’

  • 5 years ago
પાકિસ્તાનના કરાચીમાં તીડનો આતંક વધી જતાં શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે વધતા જતાં તીડના ત્રાસ પર પાકિસ્તાનના સિંધના કૃષિ મંત્રીએ શહેરીજનોને અજીબોગરીબ સલાહ આપી હતી ઈસ્માઇલ રાહુએ શહેરીજનોને આ તીડની બિરિયાની, બાર્બીક્યુ, અને કડાઈ જેવી વાનગી બનાવીને ખાઈ જવા કહ્યુ હતુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે