અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

  • 5 years ago
સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર રામલલ્લાનો હક હોવાનો હુકમ કર્યો છે જેના પર સરકારી ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવવામાં આવશે સાથે જ મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટેઅયોધ્યામાં જ અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો છે તો સાથે ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ આ વાત કરી છે તેમના મતે બોર્ડે નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેમણે પહેલાથી જ સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમકોર્ટનો જે કંઇ પણ ચૂકાદો આવશે તેને દિલથી માનવામાં આવશે તેમના મતે સૌ કોઇએ ભાઇચારા સાથે આ ચૂકાદાનું સન્માન કરવું જોઇએ