વડોદરા ટ્રાફિક પોલીસ વ્હિસલ, ફ્લેશરલાઇટ અને સાયરનની થ્રી ઇન વન સુવિધા ધરાવતા ઇન્સ્ટ્રુમેન્ટથી સજ્જ

  • 5 years ago
વડોદરા:વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સ્ટોપ લાઈન ઉપર વાહનો ઉભા રાખવા માટે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરશે વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશ અનુસાર શહેર ટ્રાફિક શાખા માટે વ્હિસલ, ફ્લેશરલાઇટ અને સાયરન એમ થ્રી ઇન વન ની સુવિધા ધરાવતું ઇન્સ્ટ્રુમેન્ટ વસાવવામાં આવેલ છે તેનો ઉપયોગ શહેરના મુખ્ય જંક્શનો ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ કરશે જેનાથી વાહનચાલકોને જંક્શન ઉપર સ્ટોપ લાઈન પાસે પોતાનું વાહન ઉભુ રાખવાનું સિગ્નલ મળશે તેમજ ફ્લેશરલાઇટ તથા વ્હિસલ વાગશે જેથી વાહનચાલકોને ટ્રાફિક જંક્શન પર પોલીસ કર્મચારી ઉપરોક્ત ઈસ્ટુમેન્ટ દ્વારા સિગ્નલ બતાવી વાહન સ્ટોપ લાઈન ઉપર ઉભુ રાખવા અપીલ કરશે

Recommended