Skip to playerSkip to main contentSkip to footer
  • 11/6/2019
રાજ્યભરમાં નવરાત્રી અને દિવાળીના તહેવાર સમયે આ વર્ષે વરસાદ વરસતો રહ્યો. રાજ્યભરના ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે ત્યારે પંચમહાલ જીલ્લાનું એક ગામ એવું પણ છે કે જ્યાં ખેડૂતોને નવરાત્રી અને દિવાળીના તહેવારને લઈને લાખોની આવક પણ થઇ છે. આ ગામનાં મોટાભાગના ખેડૂતો જૂન અને જૂલાઇ મહિના દરમિયાન આ ગામનાં દરેક ખેતરોમાં ગલગોટાના ફૂલનું વાવેતર કરવામાં આવે છે. આ ગામનાં દરેક ખેડૂત આ ફૂલોની ખેતીથી સમૃધ્ધ થયા છે.

Category

🗞
News

Recommended