અમિતાભ બચ્ચને 30 વર્ષ પહેલા ઈડર પાસે ડુંગરથી આકર્ષાઈ આલ્બમનું શૂટિંગ કર્યુ, હવે નામશેષ થયો

  • 5 years ago
ઈડર: આજથી 30 વર્ષ પહેલા ઈડરમાં ડુંગરાઓની હારમાળાથી આકર્ષાઈને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને કભી કભી આલ્બમનું શૂટિંગ કર્યું હતું ડુંગરાઓને ગીતમાં કંડારીને રિલીઝ કર્યું હતું જો કે, આ ડુંગરાઓ હાલ આલ્બમમાં જ રહી ગયા છે, હાલ ત્યાં ખનન માફિયાઓના કાળા કરતૂતોને લીધે ડુંગરાઓ નેસ્તનાબૂદ થઈ ગયા છે લોકો અમિતાભ બચ્ચને શૂટ કરેલા આલ્બમ સમયની તસવીરો જોઈને ભૂતકાળને યાદ કરે છે હવે ડુંગર ભૂતકાળ બન્યો છે