નાનકડી દીકરીએ માતા-પિતાને ટ્રાફિક નિયમોની ભાન કરાવી

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ ગુજરાત સરકાર દ્વારા ગત 1 નવેમ્બર, 2019થી રાજ્યમાં ટ્રાફિકના નવાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે એવામાં લોકો નવાં ટ્રાફિકના નિયમો અનુસરે તે માટે દિવ્યભાસ્કરડોટકોમ દ્વારા આ વીડિયો થકી એક મહત્ત્વની પહેલ કરવામાં આવી છે તો જુઓ દિવ્યભાસ્કરડોટકોમની આ ખાસ રજૂઆત