દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પાર્કિંગ મુદ્દે પોલીસ-વકીલો વચ્ચે હિંસક લડાઈ

  • 5 years ago
દિલ્હીની 30 હજારી કોર્ટમાં વકીલ અને પોલીસ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ છે રિપોર્ટ પ્રમાણે અહીં પોલીસે ફાયરિંગ કરી હતી પોલીસના ફાયરિંગ પછી વકીલો ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે પોલીસની ગાડીમાં આગ લગાવી દીધી હતી આ ઉપરાંત વકીલોએ પોલીસના અમુક અધિકારીઓ સાથે પણ મારઝૂડ કરી હતી રિપોર્ટ પ્રમાણે વકીલોએ ઘણી ગાડીઓમાં તોડફોડ કરી છે આ હિંસા દરમિયાન ફાયરિંગ પણ થયું હતું અને તેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો