અભિનેતા રજનીકાંતનું આઈકન ઓફ ગોલ્ડન જ્યુબીલિ એવોર્ડથી સન્માન કરાશે

  • 5 years ago
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે 50મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ અંગે મીડિયાને સંબોધન કર્યું હતુ જાવડેકરે કહ્યું હતુ કે, સદાબહાર એક્ટર રજનીકાંતને ગોવામાં ઉજવાનાર #IFFI2019 ફિલ્મ ફેસ્ટિવલમાં આઈકન ઓફ ગોલ્ડન જ્યુબીલિ એવોર્ડથી સન્માનવામાં આવશે મનોરંજન ક્ષેત્રે રજનીકાંતના યોગદાનને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે

આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન 20-21 નવેમ્બર,2019ના રોજ કરાશે