શરીરના બધા અવયવોની જેમ કિડની પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. કિડની ખરાબ થવાને કારણે ઘણી સમસ્યાઓ અને રોગોનો સામનો કરવો પડે છે. શરીરને સ્વસ્થ રાખવામાં કિડનીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ખોરાકમાં લેવામાં આવતી અમુક વસ્તુઓ ખાવાને કારણે કિડની બગડે છે. આજકાલ કિડનીના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જે કિડની માટે જોખમી છે.