અજગરના ભરડાંમાં આવી ગયું વાનરનું બચ્ચું, દર્જનો સાથી વાનરોએ છોડાવવા પ્રયાસ કર્યા

  • 5 years ago
પોતાની હરકતોથી માણસોના નાકમાં દમ કરી દેનાર વાનર જ્યારે અજગરની ચૂંગાલમાં આવી ગયો તો સાથી વાનરોના શ્વાસ અધ્ધર થઈ ગયા, થાઈલેન્ડના થાઈ નેશનલ પાર્કમાં એક વાનરોનું ઝૂંડ તેમની મસ્તીમાં વ્યસ્ત હતું ત્યાં અચાનક એક મહાકાય અજગર આવ્યો અને એક વાનરને પોતાની બાથમાં ભીડી લીધો સાથી વાનરને અજગરની ચૂંગાલમાં જોઈ અન્ય વાનરોએ તેને બચાવવાના ઘણાં પ્રયાસો કર્યા, કોઈએ અજગરની પૂંછડી દબાવી, તો કોઇએ અજગરની ચૂંગાલમાંથી વાનરને ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ અજગરે પોતાની ફેંણથી તમામ વાનરોને ભગાડી દીધા અને અંતે વાનરને મોતને ઘાટ ઉતારી ત્યાંથી જતો રહ્યો

Recommended