બનાસકાંઠામાં 758 વર્ષથી મુડેઠામાં અશ્વદોડ, બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યથી રજૂ કરવાની પરંપરા

  • 5 years ago
પાલનપુર: ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામમાં 758 વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે