મેષ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

  • 5 years ago
મેષ

શનિ ગ્રહની અસર
નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિના ભાગ્ય સ્થાનેથી પસાર થાય છે ઇચ્છિત પરિણામ માટે વધારે મહેનત કરવી પડે તા 24-1-2020 પછી શનિ દેવની કૃપાથી આપને કાર્યક્ષેત્રમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ સંભવ



ગુરુ ગ્રહની અસર
નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી નવમાં ભાગ્ય સ્થાનથી પસાર થાય છે જે શરૂઆતમાં ભાગ્યને હાનિ પહોંચાડે તા 29-03-2020 પછી ગુરુ મહારાજનું ઉત્તમ ફળ આપને ચાખવા મળે


વિસં 2076નું વર્ષ કેવું રહેશે?
----
ધર્મ કાર્ય સંભવ બને
યાત્રા-પ્રવાસમાં સામાન્ય મુશ્કેલી
સ્વાસ્થ્ય પાછળ નાણા વ્યય થાય
વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળે
જમીન-મકાન, વાહનમાં રોકાણ થાય
આરોગ્યલક્ષી સમસ્યાનું નિરાકરણ થાય

Recommended