20 સપ્તાહના ઉગ્ર પ્રદર્શનો બાદ ઝૂકી હોંગકોંગ સરકાર, પ્રત્યાર્પણ બિલ પરત કર્યું

  • 5 years ago
છેલ્લાં 20 સપ્તાહોથી ચાલતા હોંગકોંગના પ્રદર્શન સામે હોંગકોંગ સરકારને ઝૂકવાની ફરજ પડી છે હોંગકોંગના વિવાદાસ્પદ પ્રત્યાર્પણ બિલને પરત ખેંચવાનો નિર્ણય હોંગકોંગ સરકારે કર્યો છે બિલ માટે બીજું રિડિંગ થયું, અને ત્યારબાદ સુરક્ષા સચિવ જૉન લીએ એલાન કર્યું કે બિલને પરત ખેંચવામાં આવે