વડાપ્રધાન મોદી ભાઈબીજના દિવસે સાઉદી અરેબિયા જશે

  • 5 years ago
મોદીની મુલાકાત અંગે વિદેશ મંત્રાલયની ખાસ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જણાવાયુ હતુ કે, ભારતના વડાપ્રધાન મોદી ભાઈબીજના દિવસે સાઉદી અરેબિયા જશે કીંગના ખાસ આમંત્રણથી PM મોદી સાઉદી જશે મોદી રિયાધમાં યોજાનાર ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ભાગ લેશે ઉપરાંત મોદી કિંગ મહંમદ બિન સલમાનની સાથે મુલાકાત પણ કરશે