Skip to playerSkip to main contentSkip to footer
  • 10/23/2019
અત્યારની લાઈફસ્ટાઈલને કારણે ધણા બધા લોકોને હાર્ટ એટેકની બીમારીનો સામનો કરવો પડે છે. હૃદયરોગના ઘણા લક્ષણો છે જે અન્ય રોગો જેવા લાગે છે. જેના કારણે હૃદય રોગની સારવાર સમયસર શરૂ થઈ શકતી નથી. આજે આપણે આવી કેટલીક અન્ય બીમારીઓના લક્ષણ વિશે જાણીએ, જે હાર્ટ એટેક આવવાના સંકેત હોઈ શકે છે. છાતીમા દુખાવો, શ્વાસ લેવામા તકલીફ થવી ગભરામણ અને ખુબ માત્રમા પરસેવો થવો એ બધા હાર્ટ એટેકના લક્ષણો છે. આ લક્ષણો હૃદયની જમણી બાજુ અને ડાબી બાજુમાં ગમે ત્યાં દેખાઈ શકે છે. ક્યારેક આ લક્ષણો હાથ અને જડબાંમાં જોઇ શકાય છે.

Category

🗞
News

Recommended