ગુજરાત ATS દ્વારા કમલેશ તિવારી હત્યાકાંડના મુખ્ય આરોપીઓની ધરપકડ

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંકમલેશ તિવારી હત્યાકાંડમાં ગુજરાત
એટીએસને સફળતા મળી છેએટીએસે આ હત્યાકાંડના બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છેઅશફાક અને મોઈનુદ્દીને હત્યાની કબૂલાત કરી લીધી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Recommended