ભાલેજ રોડ પર 200 મીટર સુધી ઓઈલ ઢોળાયું, 30થી વધુ બાઈક-સ્કૂટર સ્લીપ થયા

  • 5 years ago
આણંદ:આણંદના ભાલેજ રોડ પર ઓઈલ ઢોળાતા માર્ગ પરથી પસાર થતા 30થી વધુ બાઈક-સ્કૂટર સ્લીપ થયા હતા જેથી વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી મળતી માહિતી પ્રમાણે ભાલેજ ઓવરબ્રિજથી મહેન્દ્ર શાહ ચોકડી આશરે 200 મીટર સુધી ઓઈલ ઢોલાયું હતું વાહનચાલકો સ્લીપ ન થાય તે માટે સ્થાનિકોએ રોડ પર માટી નાખી હતી ઉપરાંત રોડ પર ઉભા રહીને લોકોને સાવચેત કર્યા હતા

Recommended