‘તારક મહેતા’ની રીટા રિપોર્ટર બનવાની છે મમ્મી, શીમંત પાર્ટીમાં કર્યું એન્જોય

  • 5 years ago
સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રિટા રિપોર્ટર એટલે કે એક્ટ્રેસ પ્રિયા આહૂજા બહુ જલ્દી મા બનવાની છે જેની બેબી શાવર પાર્ટી હમણાં જ યોજાઈ, જેમાં સિરીયલની સ્ટારકાસ્ટ હાજર રહી હતી જેમાં ગોલી એટલે કે કુશ શાહ અને જૂની સોનૂ એટલે કે નિધિ અગ્રવાલ પ્રિયા સાથે પોઝ આપતી જોવા મળી