દિવાળીમાં ફરસાણ બનાવતા કારીગરનો વીડિયો વાઇરલ

  • 5 years ago
દિવાળીના તહેવાર નજીક આવતા જ અમદાવાદ સહિત રાજ્યમાં ફરસાણ અને મિઠાઈમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે હાલ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ફરસાણ બનાવતા કારીગરો પગથી લોટ ગુંદતા નજરે પડે છે ત્યારે ચવાણાના ઢગળામાં ગંદા પગે ચવાણું મિક્સ કરીને પેકિંગ કરી રહ્યાં છે આ વીડિયો પરથી તમે જોઈ શકો છો કે તમારા સ્વાસ્થય સાથે કેવા પ્રકારના ચેડા થઈ રહ્યાં છે માર્કેટમાં મળતું આ ફરસાણ સ્વાસ્થય પર ગંભીર અસર કરી શકે છે જેથી હવે ઘરે બનાવેલું ફરસાણ ખાવું કે પગથી બનાવેલું એ પસંદગી તમારી છે