મનમોહન સિંહના પ્રહાર, કહ્યું, વિકાસનું ડબલ એન્જિન ફેલ

  • 5 years ago
મનમોહન સિંહે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, વિકાસનું ડબલ એન્જિન ફેલ થયું છે
આ સાથે જ તેમણે કહ્યું, ભાજપને જેના માટે મત મળ્યા તે કામ કરવામાં જ ભાજપ નિષ્ફળ રહ્યું છેકેન્દ્ર અને રાજ્યમાં એક પાર્ટીની સરકારવાળુ મોડલ ફેલ થઈ ગયું છે જેની બીજેપીએ વોટ માટે ખૂબ ચર્ચા કરી હતી