પાકિસ્તાનમાં પ્રિન્સ વિલિયમ અને કેટ ડિનર કરવા ‘ટૂક ટૂક’માં આવ્યા

  • 5 years ago
બ્રિટિશના શાહી પરિવારનું રોયલ કપલપાકિસ્તાનના પાંચ દિવસના પ્રવાસે છે અહીં તેઓ પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છેબ્રિટિશ હાઇકમિશ્નરે શાહી કપલના સન્માનમાં નેશનલ મ્યૂઝિયમમાં ડિનરનું આયોજન રાખ્યું હતું જ્યાંવિલિયમ-કેટ ઑટો રિક્ષા એટલે કે ટૂક ટૂકમાંઆવ્યા હતા, અહીંપ્રિન્સ વિલિયમે કરાચી ડિઝાઇનર નૌશેમિયાંની ડિઝાઇનર શેરવાની પહેરી હતી અને કેટે બ્રિટિશ ડિઝાઇનર જેની પૈકહેમનું ડિઝાઇનર ઇવનિંગ ગાઉન પહેર્યું હતું આ ડિનરમાં પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ અને સરકારના મંત્રીઓ સામેલ થયા હતા