સુરત એરપોર્ટ પર વિમાનોના ટેક ઓફ-લેન્ડીંગ પહેલા રોજ 150 વાર ફાયરિંગ કરવું પડે છે

  • 5 years ago
સુરતઃ સુરત એરપોર્ટ નજીક ઝીંગા તળાવના કારણે વિમાનો સાથે બર્ડ હિટનો ખતરો વધી જાય છે એરપોર્ટ પર રોજ 46 વિમાન ટેક-ઓફ અને લેન્ડીંગ કરે છે જેને બર્ડ હિટથી બચાવવા માટે બર્ડ સ્કેર કેનન ગન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ટેક ઓફ અને લેન્ડીંગ પહેલાં રોજ બર્ડ સ્કેર કેનન ગન્સથી 150 ફાયરીંગ કરવામાં આવે છે જેથી પક્ષીઓ ઉડી જાય છે

Recommended