નેશનલ સુપર ક્રોસ ચેમ્પિયનશિપમાં દેશ-વિદેશના રેસર્સે દિલધડક સ્ટન્ટ કર્યાં, લોકો સ્તબ્ધ થઇ ગયા

  • 5 years ago
વડોદરા: વડોદરા આજે શહેરના નવલખી મેદાન ખાતે મોગ્રીપ એફએમએસસીઆઇ નેશનલ સુપર ક્રોસ ચેમ્પિયનશિપ-2019 યોજાઇ હતી જેમાં દેશ અને વિદેશમાંથી આવેલા રેસર્સે દિલધડક સ્ટન્ટ કર્યા હતા રેસર્સના સ્ટન્ટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા રેસરોએ હવામાં લઞાવેલા દિલધડક જમ્પે લોકોને સ્તબ્ધ કરી દીધા હતા