કાર પર કાળો કલર નાંખવાનો આક્ષેપ મુકીને વૃધ્ધને કાર માલિકે માર માર્યો, CCTV

  • 5 years ago
વડોદરા:કાર ઉપર કાળો કલર નાંખવાનો આક્ષેપ મુકીને એક વૃધ્ધને કાર માલિકે પાઇપથી માર માર્યો હતો આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ પોલીસ હુમલાખોરની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા પરંતુ, હુમલાખોર પોલીસ ધરપકડથી બચવા માટે ફરાર થઇ ગયો હતો