હાટકેશ્વર 132 ફૂટ રિંગ રોડ પર વિશાળ ભૂવો પડ્યો, વેપારીઓએ દુકાનના બોર્ડથી ભૂવાને કોર્ડન કર્યો

  • 5 years ago
અમદાવાદ: ગુજરાતમાંથીચોમાસું હવે વિદાય તરફ છે ત્યારે અમદાવાદમાં ભૂવા પડવાની વણથંભી વણઝાર સતત ચાલુ જ છે ત્યારે હાટકેશ્વર 132 રિંગ રોડના મુખ્ય માર્ગની વચ્ચોવચ વિશાળ ભૂવો પડતા વાહનચાલકો અટવાયા હતા સ્થાનિક વેપારીઓ તેમની દુકાનના બોર્ડથી ભૂવાને કોર્ડન કર્યો હતો

Recommended