દિશા પટ્ટણીના આ ફોટોઝે ફેન્સને કર્યા ઘાયલ, બૉલ્ડ અંદાજથી રહે છે ચર્ચામાં

  • 5 years ago
બૉલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ દિશા પટ્ટણી તેના બૉલ્ડ અંદાજથી હંમેશાં ચર્ચામાં રહે છે તે સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ રહે છે હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટોઝ પોસ્ટ કર્યા છે, જેના પર તેના ફેન્સે ખુબ જ કોમ્પલિમેન્ટ્સ આપ્યા છે દિશા તેના ગ્લેમરસ અંદાજ માટે બોલિવૂડમાં જાણીતી છે

Recommended