સાબર ડેરીની ચૂંટણીમાં શામળ પટેલ બિનહરીફ ચેરમેન બન્યા

  • 5 years ago
હિંમતનગર: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં શામળ પટેલ બિનહરીફ ચેરમેન બન્યા હતા તમામ 17 સભ્યો ચૂંટણીની સભામાં હાજર રહ્યા હતા એક મહિના પહેલા તત્કાલિન ચેરમેન મહેશ પટેલે રાજીનામું ધરી દીધું હતું જેને પગલે ચેરમેનની જગ્યા ખાલી પડી હતી એક મહિનાથી ચેરમેનનો ચાર્જ વાઈસ ચેરમેન સંભાળી રહ્યા હતા ઉલ્લેનીય છે કે સાબર ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બંને અરવલ્લી જિલ્લાના છે

Recommended