ડાન્સ દિવાને ફિનાલેમાં માધુરીએ મોહી લીધું સૌનું દિલ, ‘ઘર મોરે પરદેસિયા’ પર થીરકી

  • 5 years ago
ડાન્સ રિયાલિટી શૉની જજ માધુરી દીક્ષિતે ડાન્સ દિવાને 2ના ગ્રાન્ડ ફિનાલેમાં જબરદસ્ત પર્ફોર્મન્સ આપી સૌકોઈનું દિલ મોહી લીધું હતુ માધુરીએ તેની જ ફિલ્મ કલંકના સોંગ તબાહ હો ગયે અને ઘર મોરે પરદેસિયા પર ડાન્સ કર્યો હતો ફિનાલેમાં પ્રિયંકા ચોપરા પણ તેની ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચી હતી તેણે માધુરીનો ડાન્સ જોઈ માધુરીને રિયલ ડ્રીમ ગર્લ કહી હતી