વોન્ટેડ આતંકી યૂસુફ અબ્દુલ વહાબ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો

  • 5 years ago
અમદાવાદ: દેશભરમાં ગોધરાકાંડ બાદ જેહાદી ષડયંત્રના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાના ષડયંત્રમાં સામેલ આંતકવાદીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને એટીએસની ટીમે ઝડપી લીધો છે આતંકી સંગઠનને આર્થિક મદદ સહિત સ્લિપર સેલ સાથે સંકળાયેલા યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના જેદ્દાહથી ભારત પરત ફરી રહ્યો હોવાની બાતમીના આધારે સુરક્ષા એજન્સીએ તેને ઝડપી લીધો હતો

Recommended