જન્માષ્ટમીએ કરશો આ કામ તો કર્જથી મળશે મુક્તિ

  • 5 years ago
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દ્દિવસે જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે. આ વખતે આ તહેવાર 23-24 ઓગસ્ટના રોજ ઉજવાશે આ દિવસ કૃષ્ણ ભગવાનની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે જો કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો નસીબ પણ સાથ આપે છે

Recommended