આ રંગથી રમશો હોળી/ધુળેટી તો ખુલી જશે તમારી કિસ્મત - holi colour according zodiac

  • 5 years ago
હોળી રંગોનો તહેવાર છે આ દિવસે બીજાના ચેહરા પર રંગ લગાવવાની એક જુદી મજા છે. આ દિવસે હોળી રમવા માટે બજારમાં અનેક પ્રકારના રંગ અને ગુલાલ મળે છે. પણ શુ આપ જાણો છો કે ઓ તમે તમારી રાશિ મુજબ એક વિશેષ રંગથી હોળી રમશો તો તમને ખૂબ લાભ થશે. આ રંગને તમે ખુદ પણ લગાવી શકો છો અને બીજાને પણ લગાવી શકો છો. તો આવો જાણીએ તમારી રાશિ મુજબ હોળી પર કયો રંગ તમારે માટે શુભ રહેશે #HOLICOLOUR #HoliAstro #GuaratiVideo

Recommended