શુ વધુ ભાત ખાવાથી નુકશાન થાય છે ? what is good Rice or Chapati ?
  • 5 years ago
આપણા દેશમાં ચોખા અને ઘઉથી બનેલી રોટલીનો વપરાશ ખૂબ જ વધુ થાય છે. . આ બંને અનાજોમાં કયુ સૌથી વધુ સારુ છે. અને કયુ આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે આ વાતની ચર્ચા સમય સમય પર થતી રહે છે. તો ચાલો જાણીએ ભાત અને ચોખામાંથી શુ આપણા હેલ્થ માટે વધુ લાભકારી છે. #RiceORRoti #GujaratiHealth @RiceVSChapati
Recommended