શનિદેવને સરસવનું તેલ જ કેમ ચઢાવાય છે ? Hindu dharm

  • 5 years ago
શનિવારના દિવસે શનિદેવને તેલ ચઢાવવા માટે મંદિરની બહાર તમે લાંબી લાઈન લાગેલી જોઈ હશે. શુ તમે એ જાણો છ કે શનિદેવને સરસવનુ તેલ ચઢાવવાની પરંપરા ક્યારથી શરૂ થઈ. .. તો આવો આજે જાણીએ..
#shanidev #hindudharm #Gujarati #Hanumanji

Recommended