IPL 2019 - જાણો એ 5 ખેલાડીઓ વિશે એ જીતી શકે છે ઓરેંજ કેપ

  • 5 years ago
આઈપીએલની 12મી સીઝનને લઈને ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. ફેંસ આ વાતનો અંદાજ લગાવી રહ્યા છે કે કંઈ ટીમ આ વખતે આઈપીલનો ખિતાબ પોતાને નામે કરશે કે પછી કયો ખેલાડી આ વર્ષે આઈપીએલમાં ઓરેજ કૈપ (સૌથી વધુ રન) પર કબજો કરશે. #IPL2019 #OrangeCap #GuaratiSamachar #cricket

Recommended