કુંભ મેળાનુ આયોજન 4 નદીઓ કિનારે જ કેમ ? જાણો રહસ્ય why kumbh mela on the bank of 4 rivers
  • 5 years ago
કુંભ મહાપર્વ વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજનોમાથી એક છે. આ આમંત્રણ એ શ્રદ્ધાળુઓ માટે છે જે અનેક વર્ષોથી આની રાહ જોઈ રહ્યા હોય છે. કુંભનો શાબ્દિક અર્થ હોય છે કળશ.. જે અમૃત માટે દેવ દાનવો સાથે જોડાયેલ કથાનુ સ્મરણ કરાવે છે. #KumbhMela2019 #PrayagKumbhMela2019 #hindudharm
Recommended