Mangal Dosh - અશુભ મંગળને શુભ બનાવવા માટે કરો આ ઉપાય

  • 5 years ago
ગ્રહોમાં મંગલને સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી કારણ કે મંગલ જો તમારા પર મેહરબાન હોય તો જીવનમાં દરેક બાજુ મંગળ જ મંગળ હોય છે. પણ કમજોર કે અશુભ મંગલ જીવનમાં અમંગળનુ ઝેર ઘોળી દે છે. અશુભ મંગલને શુભ અને અમંગલને કરનારા મંગલને મંગળકારી બનાવવા માટે કેટલાક ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થઈ જાય છે આવો જાણીએ ઉપાય

Recommended